અહલી દે જોઅહલી દે જો
અહલી દે જોઅહલી દે જો, પહલી દેજો
મોટા ઘરનું માણું દેજો
માણામાંથી પાલી દેજો
પાલીમાંથી પવાલું દેજો.પવાલી માંથી ખોબો દેજો
ખોબામાંથી ધોબો દેજો
ધોબામાંથી મુઠ્ઠી દેજો
મુઠ્ઠી માંથી ચપટી દેજોદેશે એને પાઘડીયો પુત્તર
નહીં દે એને બાકુડો જમાઈ.
You also Like This
આવ રે વરસાદ !!
આવ રે વરસાદ !ઘેબરિયો પરસાદઊની ઊની રોટલી,ને કારેલાનું શાક,આવ રે વરસાદ !નેવલે પાણી..નઠારી છોકરી ને દેડકે તાણી.You also...
આવા મારા સૂરજ દાદા !!
ઉનાળામાં આવે વ્હેલા,સાંજે વાળુ કરી જાય મોડા. આવા મારા સૂરજ દાદા.. શિયાળામાં લાગે ઠંડી ,ઝટ પટ આવે,ઝટ-પટ જાય, આવા મારા...
આવ રે બહેન
આવ રે બહેન!...નહિ આવું. તારી કોડઠીએ જાર,...નહિ આવું. તારી ભેંસ વિયાણી,...નહિ આવું. તારી પાડી રણકે,...નહિ આવું. તારી...
અડકો દડકો દહીં દડૂકો
અડકો દડકો દહીં દડૂકો, પીલુ પાકે શ્રાવણ ગાજે, ઊલ મૂલ ધંતૂરાનું ફૂલ, સાકર શેરડી ખજૂર, બાઈ તમારા છૈયા છોકરા, જાગે છે કે...