આવ રે વરસાદ !!
આવ રે વરસાદ !
ઘેબરિયો પરસાદ
ઊની ઊની રોટલી,
ને કારેલાનું શાક,
આવ રે વરસાદ !
નેવલે પાણી..
નઠારી છોકરી ને દેડકે તાણી.
You also Like This
આવા મારા સૂરજ દાદા !!
ઉનાળામાં આવે વ્હેલા,સાંજે વાળુ કરી જાય મોડા. આવા મારા સૂરજ દાદા.. શિયાળામાં લાગે ઠંડી ,ઝટ પટ આવે,ઝટ-પટ જાય, આવા મારા...
આવ રે બહેન
આવ રે બહેન!...નહિ આવું. તારી કોડઠીએ જાર,...નહિ આવું. તારી ભેંસ વિયાણી,...નહિ આવું. તારી પાડી રણકે,...નહિ આવું. તારી...
અહલી દે જોઅહલી દે જો
અહલી દે જોઅહલી દે જો, પહલી દેજોમોટા ઘરનું માણું દેજોમાણામાંથી પાલી દેજોપાલીમાંથી પવાલું દેજો.પવાલી માંથી ખોબો દેજો...
અડકો દડકો દહીં દડૂકો
અડકો દડકો દહીં દડૂકો, પીલુ પાકે શ્રાવણ ગાજે, ઊલ મૂલ ધંતૂરાનું ફૂલ, સાકર શેરડી ખજૂર, બાઈ તમારા છૈયા છોકરા, જાગે છે કે...